SAAW સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન. એક એવું આધુનિક હથિયાર જે એક વિનાશક બોમ્બની સમાન જ છે. દુશ્મન 100 કિ.મી દૂર કેમ ન હોય. દુશ્મનને શોધીને ખાત્મો બોલાવી દેવામાં સક્ષમ. આ સ્માર્ટ બોમ્બ ખુદ ભારતે જ વિકસિત કર્યો અને હવે ભારતની આ સફળતાથી દુશ્મનોના હાજા ગગડવા લાગ્યા છે. આ સ્માર્ટ બોમ્બ અત્યારે જરુરી છે કેમ કે, […]
“સંકટ” કહેવામાં તો, આ ત્રણ અક્ષરનો શબ્દ છે પરંતુ, આની પરિભાષા જેટલી વિચારો એટલી જ ખતરનાક છે. સામાન્ય રીતે આવનારી મુસિબતો માટે, આવનારી સમસ્યાઓ માટે આપણે સંકટ શબ્દનો ઉપયોગ કરતા હોઇએ છીએ. પરંતુ, એકબાદ એક સંકટની હારમાળાઓ હોય તો, મુસિબતોનો પહાડ અપાર વેદના લઇને ઉભો હોય તો, જાણીએ છીએ કે, સમસ્યા આવવાની છે છતા પણ […]
Leave Comments