શેરધારકો માટે આવ્યા સારા સમાચાર, શેરબજારમાં શાનદાર ઉછાળો

March 25, 2020 200

Description

શેરધારકો માટે આવ્યા સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય શેરબજારમાં આજે શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1861 અને નિફ્ટી 500 અંક વધ્યા છે. અમેરિકાએ રાહત પેકેજની જાહેરાત કરતા બજારોમાં સુધારો જોવા મળ્યો હતો.

Leave Comments