ગારિયાધાર ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી નારાજ

March 9, 2019 1880

Description

ભાજપમાં ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ. ગારિયાધાર ભાજપના ધારાસભ્ય ભાજપમાં સિનિયર નેતા હોવા છતા મંત્રી મંડળમાં સમાવેશ નથી કરવામાં આવ્યા જેને પગલે તેઓ નારાજ. આ અંગે કેશુભાઈ નાકરાણી ટૂંકજ સમયમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત કરે તેવી સંભાવના.

Leave Comments