3 માર્ચની સવારે નિર્ભયાનાં દોષીઓને થશે ફાંસીની સજા, નવું ડેથ વોરન્ટ કરાયું જાહેર

February 17, 2020 980

Description

નિર્ભયા ગેંગરેપ કેસનાં દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટે સોમવારનાં લગભગ એક કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે.

નિર્ભયાનાં દોષિતોને 3 માર્ચનાં દિવસે સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ પહેલા ઠીક 2 વાગ્યે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું કે 3 દોષિતો અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી ફગાવવામાં આવી ચુકી છે.

Tags:

Leave Comments