ભારતમાં આજે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવ શરૂ થઇ ગઇ છે. જેમાં PM મોદીએ વેક્સીનેશનલ ડ્રાઇવનો શુભારંભ કરાવ્યો છે. આ રસીકરણ અભિયાન માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લીધી છે. સવારે 10.30 વાગ્યાથી દેશમાં કોરોનાની રસી આપવાનું શરૂ થઇ ગયુ છે. આ અભિયાનની સાથે જ પીએમ મોદીએ CoWIN એપ પણ લોન્ચ કરી છે. હાલ […]
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારે નિધન થયું છે. આજે વહેલી સવારે હિમાંશુ પંડ્યાનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. જાણવા મળી રહ્યું છે કે, હિમાંશુ પંડ્યાનું લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી.
દેશભરમાં આજથી કોરોના રસીકરણનો આરંભ થશે. જેમાં સવારે 10.30 કલાકે PM મોદી રસીકરણનું ઉદઘાટન કરશે. તેમાં દેશના 3006 સેન્ટર પર રસીકરણ થશે. તથા દેશના 3 લાખથી વધુ લોકોને રસી અપાશે. જેમાં રાજકોટમાં કોરોના રસીકરણની તૈયારી પુરજોશમાં શરૂ થઇ છે.
Leave Comments