દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલટેક્સમાંથી મુક્તિ

March 26, 2020 1115

Description

દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે નિર્ણય લીધો છે.
કોરોના વાયરસને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

Leave Comments