લોકડાઉનથી સાણંદમાં રોજગાર અને ઉદ્યોગોને મુશ્કેલીઓ

April 2, 2020 740

Description

દેશમાં કોરોના વાયરસનો ભય હોવાથી ધંધા રોજગાર અને ઉદ્યોગો પડી ભાંગ્યા છે. જેમાં 21 દિવસના લોકડાઉનના કારણે કોઈ પણ મજુરો અને કર્મચારીઓને આર્થિક સંકળામણનો સામનો ન કરવો પડે તે માટે સરકાર દ્વારા પણ અનેક સરાહનીય નિર્ણયો લેવામાં આવ્યા છે, પરંતુ આ બધી પરિસ્થિતીઓની વચ્ચે ઉદ્યોગપતિઓને પણ કેટલીક મુશ્કલીઓ પડી રહી છે. કઈ છે તે મુશકેલીઓ આવો જાણીએ.

Leave Comments