ગીર પંથકમાં ભૂકંપથી ધરતી ધ્રુજી, 3.4ની તીવ્રતાના આંચકા

January 23, 2018 515

Description

ગીર પંથકમાં ભૂકંપથી ધરતી ધ્રુજી ઉઠી હતી. આજે સાંજે 6.32 કલાકે 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકો અનુભવાતા પુરા પંથકમાં ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. તો તાલાલા, સાસણ, કોડીનાર પંથકમાં અનુભવાયેલા આંચકોથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે ભારતીય સમય પ્રમાણે સવારના સાડા નવ વાગ્યા આસપાસ અમેરીકાના કેટલાક ભાગો પણ ભૂકંપ થી થરથર કંપીયા હતા.

Leave Comments