31મીએ સાંજે 8 વાગ્યે “સંદેશ ન્યૂઝ” પર જુઓ સંપૂર્ણ ફિલ્મ “સરદાર”

October 30, 2018 500

Description

31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. તેને લઇને હાલ તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ પીએમ મોદી કરવાના હોવાથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે.

ગુજરાતી  ન્યૂઝ મીડિયાના ઇતિહાસમાં પ્રથમ વખત “સરદાર” ફિલ્મ તમે સાંજે 8 વાગે “સંદેશ ન્યૂઝ” પર જોઇ શકશો. આ ફિલ્મ પુરા 3 કલાકની છે, જેમાં સરદારના સંસ્કારો અને વિચારોની વાતો વર્ણવામાં આવી છે. કેતન મહેતા ના જાનદાર દિગ્દ્રશનની આ ફિલ્મમાં સરદારની પ્રતિમા બોલીવુડ અભિનેતા પરેશ રાવલ નિભાવી રહ્યા છે. તો સાથી કલાકાર તરીખે મહાત્મા ગાંધીને રજૂ કરે છે અનુ કપૂર…

Leave Comments