શેરબજારમાં આજે ખૂલતાની સાથે ઉછાળો

November 27, 2019 860

Description

શેરબજારમાં દિવસની શરૂઆતમાં ઉછાળ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +225.42 અંક એટલે કે 0.55% ટકા વધીને 41,046.72 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +60.50 પોઈન્ટના વધારા સાથે 12,098.20 પર ટ્રેડ થઇ રહી છે.

Leave Comments