શેરબજારમાં દિવસના અંતે પણ નિરાશાનો માહોલ છવાયો

November 21, 2019 665

Description

શેરબજારમાં દિવસના અંતે મંદીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −88.09 અંક એટલે કે 0.22% ટકા ઘટીને 40,563.55 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −35.05 પોઈન્ટના ઘટાડા સાથે 11,964.05 પર બંધ રહી છે.

ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 1 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.82 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.81 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

Leave Comments