એશિયાડમાં મેડલ વિજેતા મહિલા ખેલાડી સરકારી યોજનાની બ્રાંડ એમ્બેસેડર

September 6, 2018 2765

Description

એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતની મહિલા ખેલાડીઓ સરકારી યોજનાઓની બ્રાંડ એમ્બેસેડર જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્રારા મેડલ જીતી દેશ અને પ્રાંતનું નામ રોશન કરનાર ગુજરાતની મહિલા ખેલાડીઓને રાજ્ય સરકાર દ્રારા આ રીતે બિરદવતા સરિતા ગાયકવાડને કુપોષણ મુક્તી અભિયાનની એમ્બેસેડર જાહેર કરવામાં  આવી છે તો સાથે સાથે અંકિતા રૈનાને બેટી બચાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ છે.

Leave Comments