લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બોલીવુડ એક્ટર કાર્તિક આર્યને વીડિયો ટ્વીટ કર્યો

March 20, 2020 695

Description

કોરોના વાયરસનો કહેર દુનિયાપર યથાવત છે. ત્યારે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે બોલીવુડ એક્ટર કાર્તિક આર્યને એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં કાર્તિક આર્યને અલગ અંદાજમાં કોરોના વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.o

 

 

Leave Comments