જાણો પેપર લીક કૌભાંડનો સાચો માસ્ટર માઇન્ડ કોણ ?

December 6, 2018 1340

Description

LRD પેપર લીક કેસમાં જે પ્રમાણે રહસ્ય બહાર આવી રહ્યા છે તેની સામે કોઇ સસ્પેન્સ ફિલ્મની સ્ટોરી પણ ઝાંખી પડે તેમ છે. દરેક વખતે આ કેસમાં સાચો માસ્ટર માઇન્ડ કોણ તેની થીયરી બદલાઇ રહી છે. ત્યારે આવો તમને જણાવીએ કે આ કેસમાં સાચો માસ્ટર માઇન્ડ કોણ અને કઇ થિયરીથી થયું આટલું મોટું કૌભાંડ.

Leave Comments