કોફીમાં માખણ મિક્સ કરીને પીવાના ફાયદા જાણી તમને વિશ્વાસ નહિ થાય

September 6, 2018 2360

Description

જો તમે કોફી પીવા માંગો છો, તો એવી રીતે બનાવો જે તમને ફાયદામાં રહે. આ માટે તમે બટર કોફી પીઓ. જો તમે બટર કોફી પીવા માંગો છો, તો તેના માટે એક કપ ગરમ પાણી કરો, તેમાં એક ચમચી કોફી પાવડર નાંખીને ઉકાળો. તેના બાદ તેમાં દેશી ગાયનું માખણ મિક્સ કરો. હવે તેને ઠંડું પાડીને બ્લેન્ડરમાં એક મિનીટ સુધી હલાવો. હવે તૈયાર છે તમારી બટર કોફી.

Leave Comments