USAના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ગુજરાતના ભદ્ગેશ પટેલનું નામ સામેલ

October 19, 2019 4295

Description

અમેરિકાના ટોપ-10 મોસ્ટડ વોન્ટેડનું લિસ્ટ જાહેર કરાયું છે જેમાં ગુજરાતના ભદ્ગેશ પટેલનું આ લિસ્ટમાં નામ છે. FBIની વેબસાઈટ પર ભદ્ગેશ પટેલનું નામ સામે આવ્યું છે. વેબસાઈટ પર ભદ્ગેશ પટેલના ફોટા સાથે તેનું નામ સામે આવ્યું છે.

ભદ્ગેશ પટેલે તેની પત્નીની હત્યા કરી હતી. અમેરિકાના હેનોવરમાં છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. ભદ્ગેશ પટેલ વિરમગામ પાસેના કાતરોડી ગામનો વતની છે.

Leave Comments