લલિત કગથરાનો પરિવારને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. કગથરા પરિવારના 22 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. લલિત કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે પુત્ર અને પુત્રવધુને કોરોના પોઝિટિવ આવ્યો. પરિવારના 70 લોકોમાંથી 22ને કોરોના પોઝિટિવ આવતા પરિવાર ચિંતાનો માહલો ફેલાયો છે.
Leave Comments