વાર-પલટવાર – કોના ઈશારે બંગાળમાં હિંસા – પાર્ટ ૦3

May 15, 2019 230

Description

અમિત શાહ પર થયેલા હુમલા બાદ બંગાળનું રાજકારણ ગરમાઈ ગયું છે. હિંસા પાછળ TMCનો હાથ હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. ત્યારે અમિત શાહે પણ કહ્યું કે, CRPFના હોત તો હું ના બચ્યો હોત જોકે બંગાળ સિવાય ક્યાંય હિંસા નહીં જોવા મળે

Tags:

Leave Comments