કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા

July 7, 2017 11120

Description

રાજકોટની જેતપુર તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન થયુ છે..કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે..પ્રમુખની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સભ્યોએ પક્ષ પલટો કર્યો છે..જેથી હવે ભાજપમાં 13 સભ્યો જ્યારે કોંગ્રેસમાં 7 સભ્યો થઇ ગયા છે..મહત્વનુ છે કે જેતપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી.. વિઠ્ઠલ રાદડિયાએ કોંગ્રેસના સભ્યોને ભાજપમાં ભેળવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે..

Leave Comments

News Publisher Detail