Exclusive Videos

new video Watch Video
શું AMTS કોન્ટ્રોકટરોની બેદરકારી જ તો નથી ફેલાવી રહી ને કોરોના?

અમદાવાદમાં કોરોનાનુ સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યુ છે. અને છતાં પણ નાગરિકો તથા તંત્ર બંન્ને એટલા બેદરકાર બની રહ્યા છે કે જાણે બીજી સમસ્યા કોરોના કરતાં પણ ખૂબ મોટી છે. સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે ATMS બસની મૂલાકાત લીધી તો સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા કેમેરામાં કેદ થયા.

watch video
new video Watch Video
કોરોના મહામારીમાં રેસિડેન્ટ ડોક્ટરો માનવતા ભુલ્યા

કોરોના મહામારીમાં રેસિડેન્ટ ડોક્ટરો માનવતા ભુલ્યા છે. જેમાં સરકારની સૂચના બાદ પણ ડ્યુટી પર હાજર થયા નથી. તેમજ બીજા લિસ્ટમાં 180માંથી 111 ડોક્ટરો હાજર થયા નથી. તેથી 111 ડોક્ટરોને અમદાવાદ કલેક્ટરે નોટિસ પાઠવી છે.  

watch video
new video Watch Video
વૉર રૂમ – 04.12.2020

સંદેશ ન્યૂઝ પર વોર રૂમમાં જુઓ ગુજરાત અને દેશ- વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત એક સાથે કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
3 વાગ્યે 30 મિનિટ 300 ખબર

સંદેશ ન્યૂઝ પર જુઓ દેશ- વિદેશમાં બનતી ઘટનાઓ તે પણ સતત 300 ખબર એક સાથે લગાતાર કોઇપણ જાતની અટકળો વગર.

watch video
new video Watch Video
જાણો કોરોના વેકસીનને લઈને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ શરૂ કરાઇ

કોરોના વેકસીનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

watch video
new video Watch Video
બરોડા ડેરીની ચૂંટણીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો

બરોડા ડેરીની ચૂંટણીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં ભાજપ સામે ભાજપના જ ધારાસભ્યએ બળવો કર્યો છે. તેમાં કરજણના MLA અક્ષય પટેલના બાગી તેવર સામે આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ સામે ઉમેદવાર ઉભો રાખ્યો છે. અક્ષય પટેલે જગદેવસિંહ પરિહારને સમર્થન કર્યું છે.

watch video
new video Watch Video
વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કોંગ્રેસ કાર્યકરો માસ્ક વગર દેખાયા

વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે. જેમાં કોંગ્રેસ કાર્યકરો માસ્ક વગર દેખાયા છે. તથા પૂર્વ કોર્પોરેટર ચિનમ ગાંધીનો ઉડાઉ જવાબ સામે આવ્યો છે. તેમા જણાવ્યું છે કે માસ્ક માટે થોડા બહોત તો ચલતા હૈ.

watch video
new video Watch Video
ભાવનગરની શ્રધ્ધા ઓર્થોપેડિક હોસ્પિટલ સીલ કરવામાં આવી

ભાવનગરની શ્રધ્ધા ઓર્થોપેડિક હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. જેમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો. તથા  NOC ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં મ.ન.પાના ફાયર વિભાગે હોસ્પિટલ સીલ કરી કરાઇ છે.

watch video
new video Watch Video
મોરબી સિવિલમાં ફાયર મોકડ્રિલમાં ઘોર બેદરકારી

મોરબી સિવિલમાં ફાયર મોકડ્રિલમાં બેદરકારી સામે આવી છે. જેમાં ચાલુ ડેમોસ્ટ્રેશને પાણી જ ન નીકળ્યું. તેમજ હોસ્પિટલના ટાંકામાં પાણી જ નહોતું ભરેલું. જેમાં ગંભીર બેદરકારી સામે અનેક સવાલ ઉઠ્યા છે. તેમાં દૂર્ઘટના સમયે જો આવી સ્થિતિ થાય તો? ફાયર માટે પાણીની અલગ વ્યવસ્થા નથી.

watch video
new video Watch Video
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને બનાસકાંઠાના ખેડૂતોનો જાણો મિજાજ

કૃષિબિલના વિરોધમાં ખેડૂત આંદોલન ઉગ્ર બન્યુ છે. હજારોની સંખ્યામાં દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ખેડૂતો પણ દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો મિજાજ કેવો છે. તે જાણવાનો સંદેશ ન્યૂઝે પ્રયત્ન કર્યો છે.

watch video
new video Watch Video
કચ્છમાં લગ્ન પ્રસંગે વધુ ભીડ કરતા ફરિયાદ

કચ્છમાં લગ્ન પ્રસંગે વધુ ભીડ કરતા ફરિયાદ નોંધવામાં આવી છે. ભુજના વડઝર ગામે યોજાયા હતા લગ્ન. મંજૂરી કરતા વધુ લોકો આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એપેડેમીક અને ડિઝાસ્ટાર એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ગીતા રબારી સહિત અન્યની બેદરકારી અંગે તપાસ કરાશે. લગ્ન પ્રસંગમાં ગીતા રબારીના ગરબા યોજ્યા હતા. માનકુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ […]

watch video
new video Watch Video
આગામી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી

આગામી ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. ચાલુ મહિને મોટા ભાગની મનપાની ટર્મ થાય છે પૂર્ણ. વહીવટદાર નિમણૂક કે ટીમને એક્સ્ટેન્સન અંગે કોઈ નિર્ણય નહીં. સામાન્ય રીતે વહીવટદાર નિમાવાની પ્રબળ શક્યતા છે. આગામી સપ્તાહે સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય. કાયદાકીય ઓપ્શન પર વિચાર કરી સરકાર નિર્ણય કરશે. ગુજરાત હાઈકોર્ટમાં પણ થયેલી છે બે […]

watch video