તાપસીને એક કમેન્ટે બનાવી ટ્રોલિંગનો શિકાર

July 16, 2019 1130

Description

તાપસી પન્નૂ..બૉલિવૂડની શાનદાર એક્ટ્રેસીસમાંથી એક છે. તાપસી પોતાની બેબાકી માટે જાણીતી છે. ત્યારે ઘણી વાર મહત્વના મુદ્દાઓ પર તાપસી પોતાનું મંતવ્ય , પોતાના વિચાર વ્યક્ત કરવામાં પાછળ નથી રહેતી. પરંતુ તાપસીને પોતાની એક કમેન્ટ પર ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું.

Leave Comments