રિયા ચક્રવર્તી વિરુદ્ધ એક્ટરના પરિવારે કેસ ફાઈલ કર્યો

July 29, 2020 230

Description

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એક્ટરના પરિવારે કેસ ફાઈલ કર્યો છે. હવે આ ફરિયાદને લઈને રિયાએ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઈલ કરી છે જેમાં તેણે પટનામાં ફાઈલ થયેલ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની માગ કરી છે.

Leave Comments