બૉલિવૂડ યાદ કરી રહ્યું છે સુષમા સ્વરાજના કામ અને મદદને

August 8, 2019 1550

Description

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાના કારણે નિધન થયુ. સુષમા સ્વરાજના નિધનથી પુરા દેશમાં શોકની લાગણી છે. ત્યારે સુષમાજીને બૉલિવૂડ પણ તેમના નોંધપાત્ર કામ અને મદદ માટે યાદ કરી રહ્યું છે.

Leave Comments