સુશાંતસિંહની બહેન શ્વેતાસિંહએ ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો

August 29, 2020 725

Description

સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતાસિંહ કીર્તિએ ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે. જેમા ખુદને હોસ્પિટલનો કર્મચારી ગણાવતો શખ્સ દાવો કરી રહ્યો છે કે સુશાંતના ગળા પર નિશાન હતું અને તેનો પગ તૂટેલો હતો. તો બીજી તરફ સીબીઆઈ કેસની સઘન તપાસ કરી રહી છે અને મુખ્ય આરોપીઓના પોલિગ્રાફ ટેસ્ટની શક્યતા છે.

Leave Comments