સુશાંતસિંહ રાજપૂત કેસમાં એક્ટરનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને દિપેશ સાવંત સરકારી સાક્ષી બનવા માટે તૈયાર

August 28, 2020 680

Description

સુશાંતસિંહ રાજપૂત કેસમાં એક્ટરનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને દિપેશ સાવંત સરકારી સાક્ષી બનવા માટે તૈયાર થયા છે. તો સીબીઆઈએ દિવંગત એક્ટરની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની લાંબી પૂછપરછ કરી છે. રિયા પાસે સુશાંતની સારવારના સેશન્સના કાગળ માંગવામાં આવ્યા છે. તો 31 ઓગસ્ટે ગૌરવ આર્યાની ઈડી પૂછપરછ કરશે.

Leave Comments