કંગના રનૌતનું નામ લીધા વગર મુખપત્ર સામાના તંત્રીલેખ દ્વારા શિવસેનાએ નિશાન સાધ્યું છે. કંગના રવિવારે મહારાષ્ટ્રના રાજ્યાપાલ સાથે મુલાકાત કરશે અને બીએમસીની તોડફોડ સંદર્ભે વાત થાય તેવી શક્યતા છે. તો કંગનાના પિતાએ કહ્યુ છે કે તેમની દીકરીએ હક માટે અવાજ ઉઠાવ્યો છે અને તેમા કંઈ જ ખોટું કર્યું નથી.
Leave Comments