સંદેશ વિશેષ -અલવિદા ‘નરેશ’ -27.10.20

October 27, 2020 515

Description

મહેશ-નરેશની જોડીએ ભલે અનંત સફરની વાટે દોટ મુકી હોય… પરંતુ જેવી રીતે તેણે પોતાની ગાયકી અને અભિનયથી દાયકાઓ સુધી રાજ કર્યું…. એવી જ રીતે આ બંધુ બેલડી ગુજરાતીઓ માટે અમર બની રહેશે… તેની જીવનની ગાથા લોકો માટે એક મોટો પ્રેરણાનો સ્ત્રોત રહી… ત્યારે એક નજર કરીએ આ બંધુ બેલડીની ફૂટપાથ પરથી શરૂ થયેલી માઇલસ્ટોન સફર વીશે…

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયાનું કોરોનાને કારણે સારવાર દરમિયાન નિધન થતા ગુજરાતે બંધુબેલડી ગુમાવી છે… મહેશ-નરેશની જોડીએ ગુજરાતીઓના દિલ પર રાજ કર્યું… ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ‘નરેશ’ની અનંત સફર માટે તેમના પરિવાર સહિત ચાહકો પણ પોતાની આંખના આંસુ રોકી શક્યા નહીં….

Leave Comments