સલમાન ખાન અને કૅટરિના કૈફ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા યુએ સર્ટિફિકેટ

June 5, 2019 3080

Description

સલમાન ખાન અને કૅટરિના કૈફ સ્ટારર ફિલ્મ ભારત 5 જૂને રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે હવે ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા યુએ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે ભારતને કોઈ પણ કટ વગર યુએ સર્ટિફિકેટ અપાયું છે. રિપોર્ટ્સ છે કે ફિલ્મને સેન્સરબોર્ડનીટીમ દ્વારા સરાહવામાં આવી છે.

Leave Comments