રિયા ચક્રવર્તી જેલમાં

September 9, 2020 380

Description

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ કનેક્શન હેઠળ એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કર્યા બાદ આખરે આજે રિયાને ભાયખલ્લા જેલ મોકલી દેવાઇ છે. હવે 22 સપ્ટેમ્બર સુધી રિયા જેલમાં જ રહેશે.

Leave Comments