ઋષિ કપૂરની અંતિમયાત્રા નીકળી, બોલિવુડમાં શોકની લાગણી ફેલાઈ

April 30, 2020 1985

Description

ઋષિ કપૂરનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. જેમાં ચંદનવાડી સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયા છે. જેમાં અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે અંતિમ સંસ્કાર માટે 24 લોકોને પરવાનગી અપાઈ હતી. જેમાં ઋષિ કપૂરના નિધનથી બૉલિવુડમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે ઋષિ કપૂર બે વર્ષથી કેન્સરથી પીડિત હતા.

Leave Comments