આજે રણવીર-દીપિકાનું મુંબઈમાં શાનદાર રિસેપ્શન યોજાશે

December 1, 2018 875

Description

રણવીર અને દીપિકા પાદુકોણના શાહી લગ્ન બાદ તેઓના બેંગલુરુ અને મુંબઈમાં શાનદાર રિસેપ્શન યોજાયા ત્યારે હવે 1 ડિસેમ્બરે મુંબઈમાં દીપવીરનું ફાઈનલ રિસેપ્શન ઓર્ગેનાઈઝ થઈ રહ્યું છે.

આ રિસેપ્શનમાં બૉલિવૂડના તમામ બિગ સેલેબ્સ હાજરી આપશે. શાહરુખ, કૅટરિના, સલમાન, આમિર, અક્ષય, ઉપરાંત ઘણા બધા સેલેબ્સને ઈન્વિટેશન અપાયા છે.

 

 

Leave Comments