પ્રિયંકા-નિકના શાનદાર લગ્નના કાર્યક્રમોની શરૂઆત

November 30, 2018 260

Description

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના રૉયલ વેડિંગના તમામ ફંક્શન્સની શાનદાર શરુઆત થઈ ચુકી છે. ત્યારે પ્રિયંકા અને નિકના સંગીતની ધમાલને લઈને સૌ કોઈ છે એક્સાઈટેડ. જોઈએ પ્રિયંકા-નિકના શાનદાર સંગીતની ડિટેઈલ્સ.

Leave Comments