અભિનેત્રી પ્રિયા પ્રકાશનો અસફળ કિસનો વીડિયો વાયરલ

July 23, 2019 2435

Description

પ્રિયા વારીયર. કે જે પોતાના નૈનનક્ષથી ખૂબ જ વાયરલ થઇ હતી તે હવે પાછી લાઇમલાઇટમાં આવી છે. વેલ, તેણે પોતાના ઇન્સ્ટા પર એક પ્રાન્ક વિડીયો મુક્યો છે જેમાં તેનો સારો ફ્રેન્ડ સીનુ સિદ્ધાર્થ તેને કિસ કરવા જાય છે

પણ એન્ડમાં તે પાણી પીને પ્રિયા ની મજાક કરે છે. વેલ, આ વિડીયો તેણે શેર કરતા પ્રકાશગતિએ પ્રિયા પ્રકાશ વાયરલ થઇ ગઇ છે..

Leave Comments