Entertainment

new video Watch Video
કપિલ શર્માને સ્ટેજ પર આ શું થયું ?

કપિલ શર્માની હમણાં બરાબરની માઠી દશા બેઠી લાગે છે. એક પછી એક વિવાદો જ્યારે કપિલ શર્માનો પીછો નથી છોડી રહ્યા ત્યારે સાતમી જુલાઇએ સ્ટેજ પર બેભાન થઇ જવાના કારણે તેના શોનું શુટીંગ કેન્સલ કરવું પડ્યું હતું. આગામી ફિલ્મ “હેરી મેટ સેજલ”ના પ્રમોશન માટે જ્યારે શાહરૂખ અને અનુષ્કા શર્મા કપિલ શર્માના શોમાં આવ્યા હતા પરંતુ સ્ટેજ […]

watch video
new video Watch Video
ગાયક સુખવિંદર સિંહની ખાસ મુલાકાત

ગાયક સુખવિંદર સિંહે છૈયા છૈયા ગીત ગાઇને બોલીવુડમાં પોતાની અલગ ઓળખાણ બની છે.  લાંબા સમયથી બોલીવુડમાં સક્રિય એવા સુખવીંદર સિંહ થોડા દિવસ પહેલા અમદાવાદના મહેમાન બન્યા હતા. જે દરમ્યાન સંદેશ સાથેની ખાસ મુલાકાતમાં તેઓએ મન મુકીને વાતો કરી હતી…

watch video
new video Watch Video
રણવીરની બર્થ ડે કાર

6 જુલાઈએ અભિનેતા રણવિર સિંહનો 31મો જન્મદિવસ છે. પરંતુ મળતા સમાચારો મુજબ તે પોતાનો 31મો બર્થ ડે પેરીસમાં સેલિબ્રેટ કરવાનો છે. પરંતુ તે પેરીસ જાય તે પહેલા રણવીરે પોતાના માટે એક શાનદાર કાર ખરીદી છે. એસ્ટન માર્ટિન મોડલની ચમકતી સફેદ લક્ઝરી કારને ડ્રાઈવ કરતા રણવિર પોતાની ખુશી છુપાવી નહોતો શકતો. આ કારની કિંમત 1.35 કરોડથી […]

watch video
new video Watch Video
રામગોપાલ વર્માના નામે વધુ એક વિવાદ

રામગોપાલ વર્માં એટલે વિવાદનુ બીજું નામ. છેલ્લા ઘણા સમયથી રામગોપાલ વર્મા પોતાના સોશિયલ મીડિયા પરના કારનામાના કારણે ચર્ચામાં હતા. અને આ માટે તેમનું ટ્રોલિંગ પણ કરવામાં આવ્યું. પણ હવે રામુએ હદ જ કરી નાખી છે. ટ્વિટરને અલવિદા કહી ચુકેલા રામુએ હવે ફેસબુક પર મંગળવારે બે ફોટો શેર કર્યા. જેમાં એક તસવીરમાં તે પ્રોડ્યુસર-ડિરેક્ટર અનુરાગ કશ્યપને […]

watch video
News Publisher Detail