ફરી એકવાર રિતિક રોશન અને કંગના રાણાવત વચ્ચે જંગ

May 10, 2019 1385

Description

ફરીએકવાર રિતિક રોશન અને કંગના રાણાવત વચ્ચે જંગ છેડાઈ છે…જો કે આ વખતે રિતિકે કંગના સાથે લડવાના બદલે એક કદમ પાછળ હટવાનું પસંદ કર્યું છે પરંતુ કંગના રિતિક પર વાર કરવાનો એક પણ મોકો જાણે છોડવા નથી માગતી.

Leave Comments