ફિલ્મ મેકર કરન જોહરને NCBએ ફટકારી નોટિસ

December 18, 2020 800

Description

ફિલ્મ મેકર કરન જોહરને NCBએ ફટકારી નોટિસ છે. NCBએ કરન જોહર પાસેથી માંગી પાર્ટીની માહિતી. કરન જોહર દ્વારા આયોજીત થતી પાર્ટીની માહિતી. વાયરલ થયેલા એક વીડિયોના આધારે ફટકારી નોટિસ. પાર્ટીમાં ડ્રગ્સના ઉપયોગને લઇને NCBને શંકા છે. નોટિસમાં પ્રતિક્રિયા અને પુરાવાની પણ કરી છે માગ.

Leave Comments