કંગનાની ઓફિસ તૂટી તો રાષ્ટ્રીય મુદ્દો

September 12, 2020 620

Description

કંગના રણૌતની 48 કરોડની ઓફિસનો એક નાનકડો ભાગ તૂટયો તો દેશ આખો ઉંચો નીચો થઇ ગયો. અને કેન્દ્ર સરકારે પણ કંગનાને વાય સિક્યોરિટી આપી દીધી. પણ દિલ્હીની 48 હજાર ઝુંપડપટ્ટીઓ તોડવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો પણ દેશમાં કોઇનું રુંવાડુંય ફરકતું નથી.

Leave Comments