જુઓ, સંદેશની સાંસદ, મુદ્દો- વિકાસ, પાર્ટ 01

March 15, 2019 1805

Description

ગુજરાતથી લઇને દિલ્હી સુધી આજે રાજકીય ગરમાવો હાવી રહ્યો. ગુજરાતમાં મુરતિયા માટે મંથન. ક્યાંક એક સાથે છ છ ઉમેદવારો મેદાને. નવા ચહેરા. નવા નામ પર ઘમાસાણ યથાવત રહ્યું. તો બીજી તરફ દિલ્હીમાં ફરિયાદો અને આક્ષેપબાજીનો દોર યથાવત રહ્યો.

Leave Comments