એક્ટ્રેસ મૌની રોયે પ્રોડ્યુસર પર લગાવ્યા આરોપ, જુઓ અહેવાલમાં

June 2, 2019 1130

Description

એક્ટ્રેસ મૌની રોયને નવાઝુદ્દિન સિદ્દિકીની ફિલ્મ બોલે ચૂડિયાંમાંથી આઉટ કરી દેવામાં આવી છે. ત્યારે મૌની અને ફિલ્મના મેકર્સ વચ્ચે સામસામે આરોપ લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ.

Leave Comments