જેકી ભગનાનીની પહેલી હિંદી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર છે ધમાકેદાર, શું તમે જોયું !

September 11, 2018 1205

Description

જેકી ભગનાનીની કમાલ ધમાલ પહેલી હિંદી ગુજરાતી ફિલ્મ મિત્રોંનું ટ્રેલર છે ધમાકેદાર. મિત્રોંના ટ્રેલરમાં જોવા મળી રહ્યા છે જેકીના ગુજરાતી અંદાઝ અને ઉપરથી તડકા લગાવવા માટે ગુજરાતી મોનોલોગ પણ છે. તો જેકી સાથે સુપર કેમેસ્ટ્રી જમાવી રહી છે સ્ટાર ક્રિતિકા કામરા. તો સાથે જ ગુજરાતી સ્ટાર્સ પ્રતિક ગાંધી અને શિવમ પારેખ પણ છે ઈમ્પોર્ટન્ટ રોલ્સમાં. નેશનલ અવોર્ડ વિનર ડિરેક્ટર નિતિન કક્કડ ડિરેક્ટોરિયલ આ ફિલ્મ મિત્રોંના ટ્રેલર પર કરીએ એક નજર.

Leave Comments