શાહીદ કપૂર ફિલ્મ કબીર સિંહ 250 કરોડને પાર

July 20, 2019 1340

Description

બૉક્સઓફિસ પર કબીર સિંહ પછી ઘણી સારી એવી ફિલ્મ્સ આવી. પરંતુ કબીર સિંહની પોપ્યુલારિટી ઓછી થવાનું નામ નથી લઈ રહી. કબીર સિંહ એક બાદ એક રેકોર્ડ્સ બનાવતી જઈ રહી છે અને હવે કબીર સિંહ 275 કરોડની ખુબ જ નજીક પહોંચી ચુકી છે.

Tags:

Leave Comments