સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલી એનસીબીએ અંધેરીથી કરમજીતસિંહ અને અન્ય સાત ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. તો રિયા ચક્રવર્તીની પૂછપરછમાં બોલીવુડ સાથે જોડાયેલા કેટલાક નામ એનસીબીને મળ્યા છે.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઓપન સિક્રેટ હતું. એ છે ડ્રગ્સનું. તમામ લોકો જાણતા હતા કે, બોલિવૂડમાં નશાની એક ખતરનાક માયાજાળ ફેલાયેલી છે. બહારની દુનિયામાં ચકાચોંધ રહેનારી આ ઇન્ડસ્ટ્રીઝ અંદરથી કેટલી ગંદી છે એ એક બાદ એક ખુલાસાથી ખબર પડી રહી છે. રોજ નવા નવા ચહેરોઓની પૂછપરછ. રોજ નવા નવા ખુલાસા. લાગે છેકે, આ ગંદકીમાં બોલિવૂડ જાણે […]
સુશાંત સિહ રાજપુર કેસમાં બોલીવુડના ડ્રગ કનેક્શન પરથી પડદો ઉંચકાયો છે. એનસીબીની પુછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આજે રકુલ પ્રીતની પુછપરછ કરાઇ અને આવતીકાલે દિપીકા પાદુકોણની પુછપરછ થશે. એટલે કે હવે અભિનેત્રીઓ બોલશે. કેટલાય નવા રાઝ ખોલશે.
બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનનાં કેસમાં એક પછી એક પડળો ખુલતા જાય છે અને સામે આવતા જાય છે એક પછી એક મોટા નામ. અત્યાર સુધી આ આ ડ્રગ કનેક્શનમાં 5 અભિનેત્રીઓનાં નામ સામે આવી ચૂક્યા છે.
જયા બચ્ચને રાજ્યસભામાં રવિ કિશન અને કંગના રનૌતના નામ લીધા વગર બોલીવુડને બદનામ થવાની સાજિશ થઈ રહી હોવાનું જણાવીને જે થાળીમાં ખાય છે, તેમા છેદ કરે છે.. તેવી ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી બાદ રવિ કિશને હેરાની વ્યક્ત કરી છે અને કંગના રનૌતે જયા બચ્ચને પર વળતો પ્રહાર કર્યો છે.
Leave Comments