72માં કાન ફિલ્મ ફેસ્ટીવલમાં જોવા મળી ઈન્ડિયન બ્યુટીઝની સુંદરતા

May 15, 2019 1445

Description

72મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આગાઝ થઈ ચુક્યો છે. ત્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરમાંથી આવેલી ફિલ્મ્સ અને પોપ્યુલર સિતારાઓ કાન્સ માટે સજ્જ થઈ ચુક્યા છે. કાન્સ 2019માં પોતાની ખુબસૂરતીના જલવા વિખેરવા માટે ઈન્ડિયન બ્યુટીઝ પણ છે તૈયાર.

Leave Comments