રિતિક રોશનનો વિવાદ ફરી સપાટી પર

July 9, 2019 590

Description

ફરી એકવાર કંગના રાણાવત અને રિતિક રોશનનો વિવાદ સપાટી પર આવી રહ્યો છે. કંગના સાથેના વિવાદ પર રિતિકે આપેલા એક નિવેદન પર હવે કંગનાની બહેન રંગોલીએ આપ્યો જવાબ. જોઈએ આ રિપોર્ટમાં.

Leave Comments