જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવનાર દિગ્ગજ અભિનેતા સર સીન કોનેરીનું 90 વર્ષની વયે અવસાન

October 31, 2020 3950

Description

જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવનાર દિગ્ગજ અભિનેતા સર સીન કોનેરીનું 90 વર્ષની વયે અવસાન થયું છે. તેણે સાત ફિલ્મોમાં બોન્ડનો રોલ ભજવ્યો હતો. સ્કોટિશમાં જન્મેલા અભિનેતા સીનને ઓસ્કાર, બાફ્ટા અને ત્રણ ગોલ્ડન ગ્લોબ્સ સહિતના ઘણા એવોર્ડ મળ્યા હતા.

Leave Comments