18 જાન્યુ.એ રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘બાપ રે’ પર HCનો સ્ટે

January 11, 2019 275

Description

ગુજરાતી ફિલ્મ બાપ રે પર હાઈકોર્ટનો સ્ટે લાગ્યો છે. કલાકાર કિરણકુમાર અભિનિત ફિલ્મ છે. ફિલ્મનો કન્સેપ્ટ એક સરખો હોવાની અરજદારે રજુઆત કરી હતી.

ભૂતકાળમાં આ નામ પર આ ફિ્લ્મ બની ચુકી છે તેવો દાવો અરજદાર દ્વારા કરવામાં આવ્યો હતો. બાપ રે ફિલ્મના રિલિઝ સામેે હાઈકોર્ટનો સ્ટે ફરમાવ્યો છે. 18મી જાન્યુઆરીએ ફિલ્મ રિલિઝ થવાની હતી

Leave Comments