બૉલિવૂડના બાદશાહની સક્સેસ સફર પર કરીએ એક નજર

November 2, 2019 215

Description

બિગ સ્ક્રીન હોય કે સ્મૉલ સ્ક્રીન. હર દિલની ધડકન પર રાજ કરનાર કિંગ એટલે શાહરુખ ખાન. શાહરુખે ના સિર્ફ બૉલિવૂડ પર પોતાની બાદશાહત સ્થાપિત કરી છે. પરંતુ સાથે જ એક એવો મુકામ હાંસલ કર્યો છે જે અન્ય કોઈ એક્ટર માટે સ્વપ્ન જ ગણી શકાય. ત્યારે બૉલિવૂડના આ બાદશાહની સક્સેસ સફર પર કરીએ એક નજર.

Leave Comments