ગોવિંદાએ પુત્ર અને પત્ની સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી

September 3, 2019 905

Description

દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવ્યો. ત્યારે મુંબઈ ખાતે અભિનેતા ગોવિંદાએ પણ સહપરિવાર સાથે ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી. ગોવિંદાએ પુત્ર યશવર્ધન અને ટીના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી.

Leave Comments