સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સામે FIR થઇ

July 29, 2020 815

Description

સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સામે FIR થઇ છે. જેમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ છે. તેમાં સુશાંતના પિતાએ રિયા સામે FIR નોંધાવી છે. જેમાં પટણાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં FIR થઇ છે. પ્રેમજાળમાં ફસાવીને શોષણ કરતી હોવાનો આરોપ છે.

Leave Comments