મશહૂર ફિલ્મ પ્રોડ્યુસર ચંપક જૈનનું નિધન

November 1, 2019 1040

Description

મશહૂર ફિલ્મ પ્રોડ્યુસર ચંપક જૈનનું નિધન થયું છે. બ્રેન હેમરેજના કારણે પ્રોડ્યુસર ચંપક જૈનનું નિધન થયું છે. જોશ, મૈ ખિલાડી તુ અનાડી જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી. ચંપક જૈનના નિધનથી બોલિવુડમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. આવતીકાલે 11 વાગ્યે અંતિમ સંસ્કાર કરાશે.

Leave Comments